લ્યો કરો વાત, હવે ઉંદર પણ માઉસ ટ્રેપ થી બચવા માટે આઈડિયા અપનાવવા લાગ્યા. જુઓ વિડિયો.

સમયાંતરે દરેકની બુદ્ધિનો વિકાસ થતો હોય છે. હવે આવું જ કંઈક ઉંદરો સાથે પણ જોવા મળી રહ્યું છે. હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે.

by Dr. Mayur Parikh
Rats are using tools to avoid mouse trap

News Continuous Bureau | Mumbai

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે જેમાં જોવા મળી રહ્યું છે કે ઉંદરને પકડવા માટે એક માઉસ ટ્રેપ ગોઠવવામાં આવ્યું છે. ઉંદરને પકડવા માટે આમાં એક ચીઝ પણ ગોઠવવામાં આવી છે. જોકે, ઉંદર બુદ્ધિ વાપરે છે અને એક લાકડી થી માઉસ સ્ટ્રેપને નકામું બનાવી દે છે અને ત્યારબાદ ચીઝની જયાફત માણે છે.

આ સમાચાર પણ વાંચો:   મુંબઈગરાઓ પાણી જરા સાચવીને વાપરો, શહેરમાં પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાં માત્ર આટલા ટકા જથ્થો બાકી..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More