400
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
16 ફેબ્રુઆરી 2021
પોપ સિંગર રિહાના વિવાદોમાં રહી છે.પૂછ્યા હતા જેનો તેની પાસે કોઈ ઉત્તર ન હતો.

હવે તેણે કમરથી ઉપરના તમામ વસ્ત્રો ઉતારી કાઢીને ટોપલેસ શૂટ કરાવ્યું છે. પરંતુ આવું કરતા સમયે તેણે પોતાના ગળામાં ગણપતિ બાપા નું પેન્ડલ પહેર્યું છે. આ ફોટોગ્રાફની કારણે તે વધુ એક વખત વિવાદોમાં આવી છે.
You Might Be Interested In