156
Join Our WhatsApp Community
સ્વીડનની સ્કેનિયા ઑટો કંપનીને લઈને સ્વીડિશ ન્યૂઝ ચેનલ સહિત 3 મીડિયા સંસ્થાઓએ મોટો ઘટસ્ફોટ કર્યો છે. રિપોર્ટ અનુસાર, ઑટો મેકર સ્કેનિયાએ 2013 થી 2016 વચ્ચે ભારતના 7 અલગ-અલગ રાજ્યોમાં બસોના કોન્ટ્રાક્ટ્સ મેળવવા માટે લાંચ આપી હતી.
આ ઉપરાંત એક ભારતીય મંત્રીને પણ કંપનીના અધિકારીઓએ લાંચ આપી હતી.
આ આરોપ બાદ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની ઓફિસ તરફથી આ તમામ આરોપોને નકારવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ કંપનીએ દેશના 12 રાજ્યોમાં બસની ડીલ કરી હતી.
You Might Be Interested In