188
Join Our WhatsApp Community
કેન્દ્ર સરકારે,PSUના 15 વર્ષ જૂના વાહનો માટે સ્ક્રેપીંગ પોલિસીને મંજૂરી આપી
15 વર્ષ જૂના વાહનો માટેની સ્ક્રેપીંગ પોલિસી એપ્રિલથી અમલી બનશે, પોલિસી ઈન્સેન્ટીવ રહિત છે
સરકારે જૂના વાહનો માટે ગ્રીન ટેક્સની દરખાસ્ત કરી
8 વર્ષથી જૂના વાહનો પર 10 થી 25 % રોડ ટેક્સ લાગી શકે છે
Fitness Certificate રીન્યુ કરતી વેળા 8 વર્ષથી જૂના વાહનો પર રોડ ટેક્સ લાદી શકાય છે.
પર્સનલ વેહિકલને 15 વર્ષે બદલવાનુ રહેશે
સીટી બસ જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટ પર Lower Green Tax લાગૂ કરાશે
ખૂબજ પ્રદૂષિત શહેરમાં રજીસ્ટર થયેલા વાહનો પર 50%નો ઉંચો ગ્રીન ટેક્સ લદાશે
Fuel & વાહનના પ્રકારના આધારે ટેક્સના દરમાં ફેરફાર કરાશે
Strong Hybrids, EVs & Alternate Fuels Like CNG, Ethanol, LPG વાહનો પર ટેક્સ નહિ
કૃષિ ક્ષેત્રમાં વપરાતા ટ્રેકટર, ટિલર્સ પર પણ ટેક્સથી બાકાત રહેશે
You Might Be Interested In