કૂતરાએ બચાવી માલિકની જિંદગી. વિડીયો થયો વાયરલ

કુતરો એ માણસનું વફાદાર મિત્ર છે. સેકડો નહીં પરંતુ હજારો વર્ષોથી મનુષ્ય અને કુતરા સાથે વસવાટ કરતા આવ્યા છે. ત્યારે ઇન્ટરનેટ ઉપર એક એવો વિડીયો વાયરલ થયો છે જેમાં કૂતરો તેના માલિકને પ્રાકૃતિક આપદાથી બચાવે છે.

by Akash Rajbhar
કૂતરાએ બચાવી માલિકની જિંદગી. વિડીયો થયો વાયરલ

News Continuous Bureau | Mumbai

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક વ્યક્તિનું ધ્યાન કોઈક વસ્તુ ઉપર છે અને બરાબર તે સમયે ઝાડ પરથી એક મોટી ડાળી તૂટી પડે છે. બરાબર આ સમયે કૂતરો તેના માલિકને એક માણસની પેઠે ધક્કો મારીને તેના સ્થાન પરથી ખસેડી નાખે છે જેને કારણે તેના માલિકનો જીવ બચે છે. જુઓ તે વિડિયો.

 

Join Our WhatsApp Community

You may also like