247
Join Our WhatsApp Community
- જાણીતા ક્લાસિકલ સિંગર ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન નું નિધન થયું છે.
- તેમણે લતા મંગેશકર, ગીતા દત્ત, આશા ભોંસલે, હરિહરન અને સોનુ નિગમ જેવા ગાયકોને શિક્ષા આપી હતી
- તેઓ ૮૯ વર્ષની ઉંમરે મુંબઈમાં ગુજરી ગયા
- તેમના નિધનની સાથે પંડિત જસરાજ અને પંડિત ભીમસેન જોશી જેવા મહાન કલાકારો ની પેઢીમાંથી એક સિતારો અસ્ત થયો.
You Might Be Interested In
