News Continuous Bureau | Mumbai
દેશભરમાં ભગવાન ગણપતિ બાપાનો(Lord Ganapati Bappa) તહેવાર ‘ગણેશ ચતુર્થી’(Ganesh Chaturthi) ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. લોકો સોશિયલ મીડિયા(Social media) પર શુભેચ્છાઓ આપી રહ્યાં છે. આ વચ્ચે ભાગેડૂ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ(Businessman Vijay Mallya) ગણેશ ચતુર્થીના અવસર પર ટ્વિટર દ્વારા લોકોને શુભેચ્છા પાઠવી હતી. તેણે ટ્વીટ કર્યું, 'હેપ્પી ગણેશ ચતુર્થી ટુ ઓલ.'(Happy Ganesh Chaturthi to all.) જોકે, દર વખતની જેમ આ વખતે પણ ટ્વિટર યુઝર્સે(Twitter users) તેના ટ્વિટ(Tweet) પર જબરદસ્ત રીપ્લાય આપ્યા છે.
આ સમાચાર પણ વાંચો : ખતરાની ઘંટી- 160 માઈલની ઝડપે આવી રહ્યું છે વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું- આ દેશના લોકો માટે મોટો ખતરો
હકીકતમાં વિજય માલ્યા હજારો કરોડ રૂપિયાના કૌભાંડના મામલામાં(Scam Case)) ભારતમાં વોન્ટેડ છે. સરકાર માલ્યાને પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે. તેવામાં જ્યારે માલ્યાએ ટ્વીટ કર્યું તો સોશિયલ મીડિયા યૂઝર્સ(Social media users) તેની પાસે પૈસા પરત આપવાની માંગ કરવા લાગ્યા હતા. જુઓ મીમ્સ