ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
7 જુલાઈ 2020
લોકડાઉનની સ્થિતિ નો ગેરલાભ ઉઠાવીને મુંબઈના ફેરીયા વાળા બેફામ શાકભાજી અને ભાજીપાલા ના ભાવ વસુલી રહ્યા છે. ફેરિયાઓ જથ્થાબંધ માર્કેટમાંથી કોડીના ભાવે શાકભાજી ખરીદી કરે છે અને છૂટક માં ડબલ નફો ચડાવીને વેચી રહ્યા છે, પરંતુ, બીએમસી અને પ્રશાસન આંખ મીંચીને ફેરિયાઓનો આ ખેલ જોઈ છે. એપીએમસી માર્કેટના એક અધિકારીના જણાવ્યા મુજબ શાકભાજી અને ફળોનો નિયમિત પુરવઠો આવી રહ્યો છે. એની કોઈ ખેંચ નથી છતા લોકડાઉન નું બહાનું આગળ ધરીને ફેરીયા વાળા ઓ રીતસરના લોકોને લૂંટી રહ્યા છે…..
આવો જોઈએ કેટલાક ભાવો..
જથ્થાબંધ માર્કેટમાં છૂટક માર્કેટમાં
ટામેટા 40 60-65 રૂપિયે છૂટક માં પાસે
કાંદા 20 35-40
ભીંડા 25 50-55
રીંગણ 28 55-60 રૂપિયે વેચાઇ રહ્યા છે
બટાકા 15 35
કંટોલા 60-70 160
પરવળ 40 80
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com