ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૧ એપ્રિલ 2021
બુધવાર
મુંબઈ શહેરના નિવાસીઓને સેનિટેશન તેમજ સાવધાની રાખવાની શીખામણ આપવા માટે સ્પાઇડરમેન રસ્તા પર ઉતરી આવ્યો હતો. એક વિશેષ ઉપક્રમ હેઠળ સ્પાઇડર મેન કપડામાં સ્વચ્છતા કર્મીએ એક બસ સ્ટોપ ને સેનિટાઇઝ કર્યું હતું.
મહારાષ્ટ્રના આ જિલ્લામાં ૪૫ વર્ષથી ઉપરના લોકો રસી નહીં લે તો કાર્યવાહી થશે.
મુંબઈમાં મેદાને ઉતર્યો સ્પાઇડરમેન. બસ સ્ટોપ સેનેટાઈઝર કર્યું. જુઓ વિડિયો #Mumbai #covid19 #Coronavirus #spiderman #sanitization pic.twitter.com/QyPKJDuNft
— news continuous (@NewsContinuous) April 21, 2021