મુંબઈમાં મોટી દુર્ઘટના- શહેરના આ વિસ્તારમાં મકાનની છત થઇ ધરાશાયી- બે લોકોના નિપજ્યા મોત  

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં(Mumbai) એક ઈમારતની છત(Roof of a building)  ધરાશાયી(collapsing) થતાં મોટી દુર્ઘટના થઈ છે.

Join Our WhatsApp Community

મુલુંડના(Mulund) નાનાપાડા(Nanapada) સ્થિત મોતી છાયા બિલ્ડીંગમાં એક મકાનની છત તૂટી પડતાં બે લોકોનાં મોત થયાં છે.

માહિતી અનુસાર, આ ઘટના સોમવારે સાંજે લગભગ 7:45 વાગ્યે બની હતી, જેની જાણ 1916 હેલ્પલાઈન પર કરવામાં આવી.

આ અકસ્માત(Accident) બાદ પોલીસ અને મુંબઈ મહાનગર પાલિકાની ટીમ(Police and Mumbai Municipal Corporation team) ઘટનાસ્થળે(scene) પહોંચી ગઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા આ બિલ્ડિંગના રહેવાસીઓને તેમના ઘર ખાલી કરવા માટે કલમ 351 નોટિસ આપવામાં આવી હતી, પરંતુ આ નોટિસ પછી પણ તેઓ જોખમી બિલ્ડિંગમાં રહેતા હતા.

આ સમાચાર પણ વાંચો : હર ઘર તિરંગા અભિયાનને જબરદસ્ત પ્રતિસાદ- સાંજના 4 વાગ્યા સુધીમાં અધધ આટલા કરોડથી વધુ લોકોએ અપલોડ કરી તિરંગા સાથેની સેલ્ફી 

Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Mumbai Pollution: પ્રદૂષણ પર BMCનો એક્શન પ્લાન: મુંબઈમાં હવા પ્રદૂષણ મામલે 36 સ્થળોની તપાસ, કોર્ટમાં રજૂ થયો વિગતવાર રિપોર્ટ
BMC Elections: મુંબઈના ભવિષ્યનો ફેંસલો! BMC ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને મતગણતરી
Maharashtra Weather:મહારાષ્ટ્રમાં ભારે શીત લહેર! પારો ૫C નીચે ગગડ્યો
Exit mobile version