News Continuous Bureau | Mumbai
મોબાઈલ ફોન(Mobile Phone) દરેક વ્યક્તિના જીવનનો એક મહત્વપૂર્ણ હિસ્સો બની ગયો છે. જો તમારો મોબાઈલ BESTની બસમાં ખોવાઈ ગયો હતો તો તમને કદાચ તમારો ફોન પાછો મળી શકે છે. BEST દ્વારા જેમણે માર્ચમાં તેમના ફોન ગુમાવ્યા હતા, તે લોકો માટે રાહતના સમાચાર લાવી છે.
આ સમાચાર પણ વાંચો : ખાનગી હોસ્પિટલમાં આગનું જોખમઃ ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરનારી આટલી ખાનગી હોસ્પિટલ સામે લેવાયા પગલાં…જાણો વિગતે
बेस्ट बसगाडी मध्ये मार्च २०२२ या महिन्यात गहाळ झालेल्या व बेस्ट कडे जमा झालेल्या भ्रमणध्वनी संचाची (mobile phone ) यादी. बेस्ट गहाळ वस्तू विभाग संपर्क व माहिती बेस्ट उपक्रमाच्या संकेतस्थळावर उपलब्ध आहे . # bestupdates
Click link :https://t.co/vVT4QJKcJC pic.twitter.com/spCVqnjGn6— BEST Bus Transport (@myBESTBus) April 16, 2022
BEST એ તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ(twitter Account) પરથી ગુમ થયેલ અથવા ખોવાયેલા મોબાઈલ ફોનની યાદી બહાર પાડી છે. તેમાં મોબાઈલ ફોન ખોવાઈ જવાની તારીખ, બસ નંબરનો રૂટ(Mobile number root), મોબાઈલ ફોનના નામનો(Mobile name) ઉલ્લેખ છે.
તેથી, જેમના ફોન ખોવાઈ ગયા છે તેઓએ તાત્કાલિક BEST નો સંપર્ક કરીને માહિતી મેળવી શકે છે. વધુ માહિતી બેસ્ટની Bestundertaking.com ની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.