Site icon

ઉત્તર મુંબઈ સંદર્ભે મોટા સમાચાર-એરપોર્ટની રડાર સિસ્ટમ ગોરાઈમાં શિફ્ટ કરવામાં આવશે

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર વિધાનસભા(Maharashtra Assembly) થી એક મોટા સમાચાર આવ્યા છે. દહીસરની ધારાસભ્ય(Dahisar MLA) મનીષા ચૌધરીએ (Manisha Chaudhary) પૂછેલા એક પ્રશ્નના જવાબમાં ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે(Deputy Chief Minister Devendra Fadnavis) જણાવ્યું છે કે હાલ વિલે પાર્લે(Vile Parle) તેમજ દહીસર વિસ્તારમાં એરપોર્ટની રડાર(Airport) રડાર આવેલા છે. આ કારણે અનેક ઈમારતોની ઊંચાઈ સંદર્ભે પરવાનગી આપવામાં આવતી નથી. હવે રાજ્ય સરકાર(State Govt) કેન્દ્ર સરકાર(Central Govt) સાથે આ સંદર્ભે ચર્ચા કરશે તેમજ કેન્દ્ર સરકાર પાસેથી પરવાનગી લઈને આ બંને જગ્યાના રડાર ગોરાઈ(Gorai) વિસ્તારમાં શિફ્ટ કરવામાં આવશે.

Join Our WhatsApp Community

રાજ્ય સરકારની જો આ નીતિ કામ કરી ગઈ તો ઉત્તર મુંબઈની અનેક ઇમારતોની ઊંચાઈનો મુદ્દો હલ થઈ જશે.

આ સમાચાર પણ વાંચો : અરે વાહ શું વાત છે-બેસ્ટે સ્પેશિયલ બસ દોડાવવાનું નક્કી કર્યું-દક્ષિણ મુંબઈના તમામ ગણપતિના દર્શન કરાવશે- તમે પણ જવા માંગો છો- જાણો બસનો કાર્યક્રમ અહીં

Borivali Navratri 2025: મુંબઈનો સૌથી મોટો નવરાત્રિ ઉત્સવ બોરીવલીમાં… જ્યાં ગુંજશે કચ્છી કોયલ ગીતા રબારીની મધુર ધૂન, ટ્રેડિશનલ અંદાજ અને મુંબઈયા પ્લેલિસ્ટ…
Mumbai Metro Crime: મુંબઈ મેટ્રોના બાંધકામ સ્થળે ચોરીના કારણે કોન્ટ્રાક્ટર પરેશાન, આટલા થી વધુ કિંમત ની થઇ ચોરી
BMC Elections: ભારતીય જનતા પાર્ટીએ આગામી બીએમસી ચૂંટણી જીતવા માટેની નક્કી કરી રણનીતિ, અમિત સાટમે આપ્યા આવા સંકેત
Mumbai road rage: માર્વે રોડ પર નજીવી બાબતે ઝગડો હિંસક લડાઈ પરિણમ્યો.
Exit mobile version