Site icon

મેટ્રો ટ્રેન પ્રવાસીઓ માટે સારા સમાચાર દહીંસર – અંધેરી મેટ્રોની બંને લાઈન માટે જુલાઈમાં શરૂ થશે ટ્રાયલ-૨ન -આ મહિના સુધીમાં શરૂ થઈ જશે મેટ્રોની બીજા તબક્કાની સેવા 

News Continuous Bureau | Mumbai 

મેટ્રો- ૨એ(Metro-2A) અને મેટ્રો- ૭ના(Metro-7) (દહિસરથી અંધેરી)(Dahisar to Andheri) સંપૂર્ણ રૂટની શરૂ થવા માટેની પ્રતિક્ષા બહુ જ જલદી ખતમ થશે. 

Join Our WhatsApp Community

આ બન્ને લાઈનને સંપૂર્ણપણે ખોલવા માટેની ટ્રાયલ રન(Trial run) જુલાઈમાં કરાશે. 

ટ્રાયલ રન થયા બાદ એકથી દોઢ મહિનામાં ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

મેટ્રોની બીજા તબક્કાની સેવા સપ્ટેમ્બર સુધીમાં શરૂ થઈ જશે

જોકે મેટો-૭ અને મેટ્રો-૨એના રૂટ પર હાલમાં જે ટ્રેનો દોડી રહી છે. તે મેટ્રો ટ્રેનો(Metro trains) લોકલ ટ્રેન(Local train) સાથે કનેક્ટ નથી 

લોકલ ટ્રેનના સ્ટેશનો મેટ્રો સ્ટેશન(Metro station) થી એક કિ.મી.ના અંતરે છે. વધુ અંતર હોવાથી લોકલના પ્રવાસીઓ(Local commuters) મેટ્રો તરફ વળ્યા નથી.

આ સમાચાર પણ વાંચો :  ચેતી જજો- થાણે શહેરના આ વિસ્તારોમાં આવતીકાલે 24 કલાક માટે પાણી પુરવઠો બંધ રહેશે

Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Western Railway festival special trains 2025: પશ્ચિમ રેલવે ચલાવશે ગાંધીધામ-સિયાલદહ અને ભાવનગર ટર્મિનસ-શકૂર બસ્તી (દિલ્લી) વચ્ચે અઠવાડિક સ્પેશિયલ ટ્રેનો
Mumbai Airport exotic animals: મુંબઈ એરપોર્ટ પરથી બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી 67 વિદેશી પ્રાણીઓ જપ્ત
Mumbai Heavy Rain:મુંબઈમાં ધોધમાર વરસાદ: સાંતાક્રુઝમાં સિઝનના સરેરાશ કરતાં ૨૦% થી વધુ વરસાદ નોંધાયો
Exit mobile version