236
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
કાળઝાળ ગરમીનો(Summr heat) સામનો કરી રહેલા મુંબઈગરા(Mumbaikars) માટે રાહતના સમાચાર છે.
હવામાન વિભાગે(Meteorological Department) આગાહી(Forecast) કરી છે કે આ વર્ષે જૂન(June) મહિનાના પહેલા અને બીજા સપ્તાહની વચ્ચે ચોમાસું(Monsoon) મુંબઈ(Mumbai) પહોંચશે.
હવામાન વિભાગની આગાહી મુજબ, મુંબઈ અને મહારાષ્ટ્રના(Maharashtra) પશ્ચિમ કિનારે(west coast) આવેલા અન્ય ભાગોમાં ચોમાસાનું આગમન 3 થી 9 જૂનની વચ્ચે છે.
આ વર્ષે મરાઠવાડામાં(Marathwada) સામાન્ય કરતાં વધુ વરસાદની(Rain) અપેક્ષા છે.
રાજ્યમાં ખરીફ સિઝન(Kharif season) પૂર્વે યોજાયેલી સમીક્ષા બેઠકમાં ભારતીય હવામાન વિભાગના કે. એસ. હોસાલીકરે(K.S.Hosalikar) આ માહિતી આપી છે.
આ સમાચાર પણ વાંચો : ચોમાસું નજીક ત્યારે BMC જાગી પૂરથી બચવા પોઈસર નદી પાસે કરશે આ કામ..જાણો વિગતે
You Might Be Interested In