311
Join Our WhatsApp Channel
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 7,381 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 57 દર્દીઓના મોત નીપજ્યા છે
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 5,86,692 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 8,583 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 83% થયો છે
હાલ શહેરમાં 86,410 એક્ટિવ કેસ છે.
ગુજરાતના વધુ એક જિલ્લામાં લોકડાઉન લાગુ
You Might Be Interested In
