422
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
17 ફેબ્રુઆરી 2021
મુંબઈ મહાનગરપાલિકાએ માસિક ન પહેરવા વાળા લોકોની વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. મુંબઈ પોલીસે સોમવાર સુધી 11,700 તે લોકો પર માસ્ક ન પહેરવા બદલ કાર્યવાહી કરી છે. આમાંથી 4315 લોકો દક્ષિણ મુંબઈના છે. બીજા ક્રમ પર ઉત્તર મુંબઈ આવે છે. અહીં 2652 લોકો માણસ વગર પકડાયા છે.
મુંબઈ પોલીસે ભીડ કરવાના મામલે 11,171 મામલા દર્જ કર્યા છે. જ્યારે કે 3088 વાહન જપ્ત કરવામાં આવ્યા છે.
આમ એક તરફ કોરોના ની બીજી લહેર આવવાની શક્યતા છે. ત્યારે બીજી તરફ લાપરવાહી નો આંકડો વધતો ચાલ્યો છે.
આજથી લોકલ ટ્રેનમાં સ્પેશિયલ ડ્રાઇવ. કાયદો ભંગ કરનાર, એકે એકને પકડવામાં આવશે.
You Might Be Interested In
