ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૧ એપ્રિલ 2021
બુધવાર
કાંદિવલી પશ્ચિમ મહાવીર નગર ખાતે આવેલા પાવનધામ કેર સેન્ટર નું તાજેતરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જોકે ઉદ્ઘાટન થઈ ગયા પછી આ જ દિવસ સુધી તેને કાર્યરત થવાની મુંબઈ મહાનગરપાલિકા દ્વારા પરવાનગી આપવામાં આવી નથી. આ એક આશ્ચર્ય ની જ વાત કહેવાય કારણ કે એક તરફ મુંબઈ શહેરમાં બેડ ની કમી છે ત્યારે બીજી તરફ મુંબઈ મહાનગરપાલિકા કોવિડ કેર સેન્ટર ને પરવાનગી આપતી નથી. કદાચ આવું એટલે હોઈ શકે કારણકે આ કોવિડ કેર સેન્ટર ભાજપ દ્વારા સંચાલિત છે. હવે આ સમગ્ર મામલે ભાજપના સાંસદ ગોપાળ શેટ્ટીએ વોર્ડ ઓફિસની બહાર ધરણાં કર્યા છે.
700 થી 1000 રૂપિયા સુધી મળી શકે છે કોરોના વેક્સિન. કિંમત અંગે જલ્દી જ થશે સ્પષ્ટતા. જાણો વિગત..
બોરીવલીમાં માથાકૂટ : પાવનધામ કોરોના સેન્ટરનું ઉદ્ઘાટન થઇ ગયા પછી પણ પરવાનગી નહીં. સંસદ સભ્યોના ધરણા…#Mumbai#Borivali #covidcarecentre pic.twitter.com/yhoAiFWMax
— news continuous (@NewsContinuous) April 21, 2021