Site icon

મુંબઈગરાઓ સાચવજો- મુંબઈમાં આટલા દર્દીઓમાં જોવા મળ્યા Omicronના સબ વેરિયન્ટ BA4 અને BA5-પાલિકા પ્રશાસન થયું સાબદું

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં કોરોના વાયરસના ઓમિક્રોનના BA.4 સબ-વેરિયન્ટના ત્રણ અને BA.5 સબ-વેરિયન્ટનો એક કેસ નોંધાયો છે. 

Join Our WhatsApp Community

મહાનગરપાલિકા દ્વારા સંચાલિત કસ્તુરબા હોસ્પિટલની લેબોરેટરીના રિપોર્ટમાં ત્રણ દર્દીઓમાં BA.4 પેટા પ્રકાર અને એક દર્દીમાં BA.5 ફોર્મની હાજરીની પુષ્ટિ થઈ છે. 

કહેવામાં આવી રહ્યું છે કે તમામ દર્દીઓએ હોમ આઇસોલેશનનો સમયગાળો પૂર્ણ કરી લીધો છે અને આ બીમારીમાંથી સાજા થઈ ગયા છે. 

મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગ અનુસાર, BA.4 અને BA.5 એ કોરોનાના અત્યંત ચેપી ઓમિક્રોનના વેરિયન્ટ છે. દેશમાં ઓમિક્રોન દ્વારા વૈશ્વિક મહામારીની ત્રીજી લહેર આવી હતી.

 આ સમાચાર પણ વાંચો : CCIના ઓર્ડર સામેની એમેઝોનની અરજીને NCLATએ ફગાવી- આટલા દિવસમાં 200 કરોડ રૂપિયાની પેનલ્ટી જમા કરવાનો આદેશ-

Borivali Police Trap: બોરીવલી પોલીસનું હાઈવોલ્ટેજ ડ્રામા જેવું ઓપરેશન: લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ₹૩૦ લાખની ખંડણી માંગનારા ૪ ઝડપાયા; પોલીસ પોતે જ્વેલર બની આરોપીઓને દબોચ્યા.
Andheri Shocker: મોબાઈલ વાપરવા જેવી નજીવી બાબતે બેરોજગાર પતિનો પત્ની અને ૭ વર્ષના પુત્ર પર કોયતાથી જીવલેણ હુમલો.
Railway Police Recruitment Death Mumbai: રેલવે પોલીસ ભરતીમાં દોડ બાદ ઉમેદવારનું કરુણ મોત: ૧૬૦૦ મીટરની કસોટી પૂર્ણ કર્યા બાદ યુવાન ઢળી પડ્યો; બુલઢાણાના પરિવારમાં માતમ.
Janvi Mistry Death Case Mumbai: જાનવી મિસ્ત્રી ડેથ કેસમાં મોટો ચુકાદો: બેદરકાર ઘોડા ચાલકને ૨ વર્ષની જેલની સજા; લાયસન્સ વગરની પ્રવૃત્તિઓ પર કોર્ટની લાલબત્તી.
Exit mobile version