Site icon

મુંબઈ-નાગપુર સમૃદ્ધિ હાઈવેનો પ્રથમ તબક્કો આગામી મહિનાની આ તારીખથી ખુલશે. CM ઉદ્ધવ ઠાકરેના હસ્તે થશે ઉદ્ઘાટન..

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

મુંબઈ-નાગપુર(Mumbai-nagpur) વચ્ચે બાંધવામાં આવી રહેલા 701 કિલોમીટર લાંબા હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે(bala saheb thackeray) સમૃદ્ધિ મહામાર્ગનું(Samruddhi Expressway) કામ ખતમ થવાના આરે છે. 

આ નવા ધોરીમાર્ગનું ઉદ્ઘાટન(Inaugration) સીએમ ઉદ્ધવ ઠાકરેના(CM uddhav thackeray) હસ્તે કરવામાં આવશે. 

નાગપુરથી સેલુ બજાર(Shelu bazar) વચ્ચેના 210 કિમીના સમૃદ્ધિ માર્ગનો પ્રથમ ભાગ ઉદ્ઘાટન બાદ 2 મેથી ટ્રાફિક(Traffic) માટે ખોલવામાં આવશે. 

નાગપુરથી શિરડીનો(Shirdi) બીજો તબક્કો ઓગસ્ટ સુધીમાં શરૂ કરવામાં આવશે.
 
જોકે મુંબઈથી નાગપુર સુધીના આ પ્રોજેક્ટનો આખો કોરિડોર ડિસેમ્બર 2023 પહેલા શરૂ કરવાનો લક્ષ્યાંક છે.

આ માહિતી શહેરી વિકાસ અને જાહેર સાહસ મંત્રી એકનાથ શિંદેએ(Eknath shinde) આપી હતી.

 આ સમાચાર પણ વાંચો  :  શું રામદાસ આઠવલે ભાજપ સાથે પોતાનો છેડો ફાડશે? આ સંકેતો મળી રહ્યાં છે.. જાણો વિગતે

Vikhroli: વિક્રોલીમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન દુર્ઘટના: રમી રહેલી ૩ વર્ષની બાળકી પર લાઉડસ્પીકર પડતા મોત; આયોજકો સામે FIR.
Dahisar: દહિસરના અશોકવનમાં વાહનોમાં ભીષણ આગ: અનેક ટુ-વ્હીલરો બળીને ખાખ; નશાખોર તત્વોએ આગ લગાડી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ.
SGNP: સંજય ગાંધી નેશનલ પાર્ક આદિવાસીઓ પર ઘર ગુમાવવાનું સંકટ:ના પ્રશાસનની બે દિવસની નોટિસથી વિવાદ; રજાઓનો લાભ ઉઠાવ્યાનો આક્ષેપ.
Malad Gas Cylinder Blast: મુંબઈના મલાડમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટથી ફાટી નીકળી આગ: ૦૬ લોકો ગંભીર રીતે દાઝ્યા; માલવણી વિસ્તારમાં મચી દોડધામ.
Exit mobile version