236
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)માં છેલ્લા બે સપ્તાહના વિરામ બાદ વરસાદે(Rain) ફરી એકવાર દસ્તક આપી છે.
દરમિયાન મુંબઈ પ્રાદેશિક હવામાન ખાતા(IMD)એ મુંબઈ(Mumbai), થાણે(Thane) અને પાલઘર (Palghar)જિલ્લામાં આજથી આગામી બે દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
સાથે આ ત્રણેય જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ(orange alert) જાહેર પણ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત મહારાષ્ટ્રના રાયગઢ પ્રદેશ માટે પણ બે દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે.
મુંબઈ છેલ્લા કેટલાક દિવસોથી ગરમ અને ભેજવાળી સ્થિતિનો અનુભવ કરી રહ્યું છે, જેના કારણે મહત્તમ તાપમાન 27° સે.થી વધીને 32 ° સે. થઈ ગયું છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં રસ્તા પર સફર કરનારાઓ સાવધાન-દર સપ્તાહના અંતે રીપેરીંગ માટે આ ફ્લાયઓવર બંધ રહેશે
You Might Be Interested In