Site icon

મોટા સમાચાર – મુંબઈ ગોવા હાઈવે થયો બંધ- સરકારી એજન્સીઓ એલર્ટ પર

News Continuous Bureau | Mumbai

ગત બે દિવસથી મહારાષ્ટ્ર(Maharashtra)ના કોંકણ વિસ્તારમાં જોરદાર વરસાદ(Heavy rain) થઈ રહ્યો છે. પરિણામ સ્વરૂપ સોમવારે પ્રશાસનને રત્નાગીરી(Ratnagiri) પાસે મુંબઈ(Mumbai)થી ગોવા(Goa) તરફ જઈ રહેલા હાઈવે(Highway) ને બંધ કરવાની ફરજ પડી છે. વાત એમ છે કે મુશળધાર વરસાદને કારણે અંજનારી પાસે આવેલા બ્રિજ નજીક પાણી ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યું છે. આ ઉપરાંત અનેક જગ્યાએ વરસાદ વધુ હોવાને કારણે વિઝિબિલિટી(Visibility) ઓછી થઈ ગઈ છે.

Join Our WhatsApp Community

રાજ્ય સરકારે આદેશ બહાર પાડીને તંત્રને એલર્ટ કરી દીધું છે

આ સમાચાર પણ વાંચો :  હવે પાકિસ્તાનના ડોક્ટરો ભારતમાં પ્રેક્ટિસ કરી શકશે- જાણો સરકારની નવી જોગવાઈ

Mumbai Real Estate Prices: ઈરાન-ઈઝરાયેલ તણાવની માઠી અસર: મુંબઈમાં ઘર ખરીદવું હવે થશે વધુ મોંઘું, હોર્મુઝ સંકટથી પ્રોપર્ટીના ભાવમાં (Property Rates) તોતિંગ વધારો
Mumbai Metro 3: દક્ષિણ મુંબઈમાં મોટી બેદરકારી: બોરવેલના ડ્રિલિંગમાં મેટ્રોની અંડરગ્રાઉન્ડ ટનલ થઈ પંચર
Mahim Dumper Accident: માહિમમાં પાલિકાના કચરાના ડમ્પરે વૃદ્ધાને અડફેટે લીધા: ગંભીર અકસ્માતથી રહીશોમાં ભારે રોષ, ડ્રાઈવરની બેદરકારી આવી સામે
ONGC Theft Gang: મુંબઈના દરિયામાં ONGC પ્લેટફોર્મ પર ચોરી કરતી ગેંગ ઝડપાઈ: ₹૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત, માછીમારીના બહાને કરતા હતા લૂંટ
Exit mobile version