News Continuous Bureau | Mumbai
મુંબઈ શહેરમાં(Mumbai) આજે સવારથી મુશળધાર વરસાદ(Heavy rainfall) પડી રહ્યો છે.
આજે સવારના 8 વાગ્યાથી 11 વાગ્યા સુધીના ત્રણ કલાકમાં પશ્ચિમ ઉપનગરમાં(western suburbs) જુદા જુદા વિસ્તારમાં સાડવામાં આવેલા વરસાદ માપક યંત્રમાં(Rain gauge) સરેરાશ સવા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
દરમિયાન બાંદ્રા ફાયર સ્ટેશને(Bandra Fire Station) 50mm વરસાદ નોંધ્યો છે.
મરોલ ફાયર સ્ટેશને(Marol fire station) 47mm વરસાદ નોંધ્યો છે.
આ ઉપરાંત કે ઇસ્ટ વોર્ડ ઓફિસે(East Ward Office) 45mm વરસાદ નોંધ્યો છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ-પૂર્વ ઉપનગરમાં નોંધાયો આટલો વરસાદ- જાણો આંકડા અહીં