Site icon News Continuous Bureau | Mumbai

Gujarati: ગુજરાતી ભાષા રામ મય છે. દરેક બાબતમાં શ્રી રામ નો ઉલ્લેખ આવે. આ રહી સુપ્રસિદ્ધ કહેવતો…

Gujarati: આપણી ગુજરાતી શ્રીરામથી ભરપૂર છે,

Gujarati language is Ram May. Shri Ram is mentioned in everything. Here are the famous proverbs..

Gujarati language is Ram May. Shri Ram is mentioned in everything. Here are the famous proverbs..

 News Continuous Bureau | Mumbai 

Gujarati:  આપણી ગુજરાતી શ્રીરામથી ( Shree Ram ) ભરપૂર છે,  

Join Our WhatsApp Channel

નમસ્કાર પછી, 

સૌપ્રથમ તો રામ રામ! 

મુસીબતથી બચી જાય તો, 

રામ રાખે તેને કોણ ચાખે, 

ના ખબર પડે તો, 

મારો રામ જાણે, 

જતું કરવા માટે, 

એને રામ રામ કરો, 

ભાંગી જાય ત્યારે કે, 

રામ રોટલો થયો, 

દવા દેતી વખતે બોલે, 

આ તો રામ બાણ ઇલાજ છે,

સારી જોડ જુએ તો કહે, 

આતો રામ સીતાની જોડી,

જીવનમાં જલસા હોય તો કે,

રામ રાજ્ય અને પ્રજા સુખી,

અને છેલ્લે મરતી વખતે પણ, 

એના રામ રમી ગયા, 

સ્મશાનમાં જતી વખતે પણ, 

રામ બોલો ભાઈ રામ, 

રામનામ સત્ય હે. . . . 

જય શ્રી રામ!  

રામ નવમીની ( Rama Navami ) હાર્દિક શુભેચ્છાઓ 

આ સમાચાર પણ વાંચો :  Lok Sabha Election 2024 : મહારાષ્ટ્રમાં કઇ પાર્ટીને કેટલી સીટો મળશે? ચોંકાવનારા ઓપિનિયન પોલના આ આંકડા આવ્યા સામે..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Mumbai Gujarati Sangathan Saraswati Sanman 2026 ગુજરાતી શિક્ષણનો મહાઉત્સવ મહારાષ્ટ્રમાં સરસ્વતી સન્માન સમારોહ યોજાયો, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને ગુરુજનોનું સન્માન
Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
Ashishkumar Chauhan: આશિષકુમાર ચૌહાણ: ભારતીય શેરબજારનો ચહેરો બદલનાર ‘ધુરંધર’, જાણો કેવી રીતે NSE ને અપાવ્યું વૈશ્વિક ગૌરવ
Gandhinagar: ગાંધીનગરમાં ટાઇફોઇડનો કહેર: 110 થી વધુ કેસ નોંધાતા અમિત શાહ એક્શન મોડમાં, અધિકારીઓને આપ્યો આવો આદેશ
Exit mobile version