Site icon News Continuous Bureau | Mumbai

Maharashtra Rajya Gujarati Sahitya Akademi : ‘ત્રણ આધુનિક વાર્તાકાર’: મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના ઉપક્રમે વાર્તાપઠન…

Maharashtra Rajya Gujarati Sahitya Akademi : ત્રણ વાર્તાકાર, ડૉ.સેજલ શાહ, સતીશ વ્યાસ અને પ્રેરણા કે.લીમડી ૧૦ ફેબ્રુઆરી શનિવાર સાંજે ૭ વાગ્યે યોજાયેલા કાર્યક્રમમાં વાર્તાપઠન કરશે.

Maharashtra Rajya Gujarati Sahitya Akademi 3 modern narrators talks dialogue program undertaken by maharashtra state gujarati sahitya akademi in mumbai

Maharashtra Rajya Gujarati Sahitya Akademi 3 modern narrators talks dialogue program undertaken by maharashtra state gujarati sahitya akademi in mumbai

News Continuous Bureau | Mumbai 

Maharashtra Rajya Gujarati Sahitya Akademi : મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા શ્રી ઉમેશભાઈ દેસાઈજી મેમોરિયલ ટ્રસ્ટના સહયોગમાં કાર્યક્રમ ‘ ત્રણ આધુનિક વાર્તાકાર

Join Our WhatsApp Channel

મલયાનિલની ‘ ગોવાલણી ‘ ટૂંકી વાર્તાથી આરંભાયેલી ગુજરાતી ટૂંકી વાર્તામાં સદી દરમિયાન ઘણા પડાવ આવ્યા છે. ધૂમકેતુ, ર.વ.દેસાઈ, પન્નાલાલ પટેલથી માંડીને આજના વાર્તાકારે પ્લોટ, શૈલી, પાત્રાલેખન, પરિવેશ વગેરેમાં પોતાના હસ્તાક્ષર મૂક્યા છે.
આજનાં ત્રણ વાર્તાકાર, ડૉ.સેજલ શાહ, સતીશ વ્યાસ અને પ્રેરણા કે.લીમડી ૧૦ ફેબ્રુઆરી શનિવાર સાંજે ૭ વાગ્યે યોજાયેલા કાર્યક્રમમાં વાર્તાપઠન કરશે. એમની સાથે ગોષ્ઠી કરશે નવનીત સમર્પણના સંપાદક દીપક દોશી. કવિ રાજેશ રાજગોર અન્ય ભાષાની એક વાર્તાના ગુજરાતી અનુવાદનું વાચિકમ કરશે.

આ સમાચાર પણ વાંચો : Wheat: શું દેશમાં ઘઉંના ભાવમાં થશે વધારો? સરકારે મોંઘવારી રોકવા માટે લીધું આ મોટું પગલું.. જાણો વિગતે..

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના આ કાર્યક્રમની પરિકલ્પના અને સંકલન કવિ સંજય પંડ્યાનાં છે. દેસાઈજી બંગલો, હરિશંકર જોષી રોડ, મધુરમ હૉલની સામે, દેવરાજ શોપિંગ મૉલની પાછળ, દહિસર પૂર્વનાં સરનામે ભાવકો આ જાહેર કાર્યક્રમ માણી શકશે . સર્વનું સ્વાગત!

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Vishvabharati Sansthan Event:’જૂઈ – મેળો ‘ નું વાર્ષિક અધિવેશન મલાડ, મુંબઈમાં સંપન્ન થયું
Mumbai: મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા ધમાકેદાર ઉજવાયો મહારાષ્ટ્રની બધી જ ગુજરાતી માધ્યમની શાળાઓનો સરસ્વતી સન્માન સમારોહ , MGT ઈનામ વિતરણ અને ઉત્તમ બાળમંદિર તેમજ શાળાનાં સત્કારનો ત્રિવેણી સંગમ સમાન સન્માન મહોત્સવ
Geeta Rabari: ગીતા રબારી – “કચ્છી કોયલ” – કરશે ‘સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’, બોરીવલીમાં પ્રથમવાર પરફોર્મન્સ
Jharukho : શનિવારે ‘ઝરૂખો ‘માં’ ‘લીલી પટેલની અભિનય યાત્રા: ભવાઈ, નાટક, સિરિયલ અને ફિલ્મ ‘
Exit mobile version