Animal Video : એક માદા અને બે સાપ, પ્રેમીને ઈમ્પ્રેસ કરવા માટે ત્રણ સાપ વચ્ચે ભંયકર લડાઈ, જુઓ કોણ જીત્યું..

Animal Video : વાયરલ વીડિયોમાં તમે ત્રણ સાપ જોઈ શકો છો. આમાંથી બે સાપ એકબીજા સાથે લડી રહ્યા છે. અને ત્રીજો સાપ પાછળથી તેમની લડાઈ જોઈ રહ્યો છે.

by kalpana Verat
Animal Video Two Snakes Are Fighting For A Female Snake In Pune Video Viral

News Continuous Bureau | Mumbai

 Animal Video :  વધતી ગરમીથી માણસો જ નહીં પ્રાણીઓ પર ત્રાસી ગયા છે. દરમિયાન પાણીની શોધમાં સાપ પોતાના ખાડા છોડીને લોકોના ઘરોમાં ઘૂસી રહ્યા છે. તમે સોશિયલ મીડિયા પર બાથરૂમ, પાણીની ટાંકી કે શૌચાલયમાં સાપ નીકળતા ઘણા વીડિયો જોયા હશે. આ જ ક્રમમાં સાપનો એક નવો વીડિયો સામે આવ્યો છે.

Animal Video : જુઓ વિડીયો 

 

આ વાયરલ વીડિયોમાં, આ વાયરલ વીડિયોમાં તમે ત્રણ સાપ જોઈ શકો છો. આમાંથી બે સાપ એકબીજા સાથે લડી રહ્યા છે. અને ત્રીજો સાપ પાછળથી તેમની લડાઈ જોઈ રહ્યો છે. પછી તે પણ આ લડાઈમાં જોડાય છે.. 

આ સમાચાર પણ વાંચો : Railway Track video : મોતને આમંત્રણ..? સસ્તી પબ્લિસિટી માટે રેલના પાટા નીચે સુઈ ગયો યુવક, ઉપરથી પસાર થઈ ટ્રેન, જુઓ વિડીયો

Animal Video :સાપ પોતાની શક્તિ બતાવવા માટે થાય છે આક્રમક

આ વીડિયો પુણેનો હોવાનું કહેવાય છે. નિષ્ણાતોના મતે, જ્યારે માદા સાપ આગળ આવે છે, ત્યારે સાપ પોતાની શક્તિ બતાવવા માટે આક્રમક સ્વરૂપ અપનાવે છે. ઉપરાંત, જો બે સાપ એક જ સમયે માદા સામે આવે છે, તો તેઓ લડે છે અને હારેલો સાપ ગુપ્ત રીતે ત્યાંથી નીકળી જાય છે. દરમિયાન, આ લડાઈમાં સાપ એકબીજાને કરડતા નથી. તેઓ ફક્ત પોતાની શક્તિ બતાવે છે.  

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More