News Continuous Bureau | Mumbai Animal Video : વધતી ગરમીથી માણસો જ નહીં પ્રાણીઓ પર ત્રાસી ગયા છે. દરમિયાન પાણીની શોધમાં સાપ પોતાના ખાડા છોડીને લોકોના ઘરોમાં ઘૂસી રહ્યા છે. તમે સોશિયલ મીડિયા પર બાથરૂમ, પાણીની ટાંકી કે શૌચાલયમાં સાપ નીકળતા ઘણા વીડિયો જોયા હશે. આ જ ક્રમમાં સાપનો એક નવો વીડિયો સામે આવ્યો છે. Animal Video : જુઓ… Continue reading Animal Video : એક માદા અને બે સાપ, પ્રેમીને ઈમ્પ્રેસ કરવા માટે ત્રણ સાપ વચ્ચે ભંયકર લડાઈ, જુઓ કોણ જીત્યું..
