ફરી ધ્રુજી કચ્છની ધરા, રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતાના ભૂંકપથી સ્થાનિકોમાં ભયનો માહોલ

by kalpana Verat
ફરી ધ્રુજી કચ્છની ધરા, રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતાના ભૂંકપથી સ્થાનિકોમાં ભયનો માહોલ

  News Continuous Bureau | Mumbai

  • કચ્છમા મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો છે જેમાં 1;09 વાગ્યે 4.2 ની તીવ્રતાનો ઝટકો નોંધાયો છે
  • ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 39 કિ.મી દુર નોર્થ ઈસ્ટ છે. અહીં લાંબા સમય બાદ 4 ની ઉપરની તીવ્રતાનો ઝટકો નોંધાયો છે.
  • જોકે સદનસીબે જાનહાનિના કોઇ સમાચાર નથી, પરંતુ સ્થાનિકોમાં ભૂકંપને પગલે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
  • આ પહેલા 11 એપ્રિલે કચ્છ બોર્ડર નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.6 ની નોંધાઈ હતી.

આ સમાચાર પણ વાંચો: મુંબઈમાં ક્યારે બેસશે ચોમાસું, અને કેટલા ટકા પડશે વરસાદ..જાણો શું છે હવામાન વિભાગની આગાહી..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More