નાઇજીરિયામાં અમેરિકી કાફલા પર બંદૂકધારીઓનો ઓચિંતો હુમલો, આટલાનાં મોત, અન્ય 3નું અપહરણ કરાયું.

by kalpana Verat
Two people killed, six injured as security guard shoots over dogs in Indore

 News Continuous Bureau | Mumbai

  • નાઇજીરિયામાં અમેરિકી કાફલા પર હુમલાની ઘટના સામે આવી છે.
  • બંદૂકધારીઓએ દક્ષિણપૂર્વ નાઇજીરીયાના અનામ્બ્રા રાજ્યમાં અમેરિકી કાફલા પર હુમલો કર્યો હતો.
  • આ ગોળીબારમાં ચાર લોકોના મોત અને અન્ય ત્રણનું અપહરણ કરી લેવાયું હતું.
  • જોકે કાફલામાં કોઈ અમેરિકી નાગરિક નહોતો. એક અમેરિકી અધિકારીએ આ માહિતી આપી હતી.

આ સમાચાર પણ વાંચો: મુંબઈમાં ક્યારે બેસશે ચોમાસું, અને કેટલા ટકા પડશે વરસાદ..જાણો શું છે હવામાન વિભાગની આગાહી..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More