News Continuous Bureau | Mumbai
- રાજસ્થાન ( Rajasthan ) સરહદ પર ભૂકંપના ( earthquake ) જોરદાર આંચકા અનુભવાયા છે.
- ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાન સરહદી વિસ્તારની અંદર છે.
- આ ભૂકંપની તીવ્રતા ( magnitude ) રિક્ટર સ્કેલ પર 4.3 માપવામાં આવી છે.
- ભૂકંપની ઊંડાઈ જમીનથી 10 કિલોમીટર નીચે છે.
- અગાઉ 17 ઓક્ટોબર 2022ના રોજ રાજસ્થાનના 6 જિલ્લામાં અલગ-અલગ સમયે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
આ સમાચાર પણ વાંચો : ફાઇનલ થયો લહેંગો, જેસલમેર નો બુક થયો પેલેસ બધું જ સેટ…જાણો ક્યારે લગ્નના બંધનમાં બંધાશે કિયારા-સિદ્ધાર્થ