News Continuous Bureau | Mumbai
- મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ અને ઉસ્માનાબાદ શહેરોનું નામાકરણ કરાયા બાદ હવે અહેમદનગરનું નામ બદલવાની માંગણીએ જોર પકડ્યું છે.
- શહેરનું નામ બદલવાને લઈને ભાજપ અને શિંદે જૂથ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે હવે સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમીએ ( Abu Azmi ) સીધું મહારાષ્ટ્રનું ( Maharashtra ) નામ બદલવાની માંગ કરી છે.
- ધારાસભ્ય અબુ આઝમીએ કહ્યું કે મહારાષ્ટ્રમાં કોઈ ચોક્કસ જિલ્લાનું નામ બદલવાને બદલે મહારાષ્ટ્રનું જ નામ બદલવું જોઈએ.
- સાથે જ તેમણે કહ્યું કે મહારાષ્ટ્રને છત્રપતિ સંભાજી મહારાજનું ( Sambhaji Maharaj ) નામ આપવું જોઈએ. તો અમે સરકારના નિર્ણયને ટેકો આપીશું.
આ સમાચાર પણ વાંચો: ગુડ ન્યૂઝ / નીતિન ગડકરીના નિર્ણયથી સરકારની થઈ મોટી કમાણી, ફાસ્ટેગને લઈ આવી મોટી ખુશખબર!
Join Our WhatsApp Community