News Continuous Bureau | Mumbai
Ahmedabad :
- અમદાવાદની જાણીતી ફાર્મા કંપની કેડિલાના ચીફ મેનેજિંગ ડિરેક્ટર રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે.
- ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ સોલા પોલીસ સ્ટશનમાં ગુનો નોંધાયો છે.
- રાજીવ મોદી સામે ખુદ તેમની પર્સનલ આસીસ્ટન્ટ તરીકે કામ કરતી મૂળ બલ્ગેરિયાની યુવતીએ જાતીય સતામણી સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધવા માટે ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરી હતી.
- મીડિયા રિપોર્ટ્સ મુજબ અરજીમાં માર્ચ 2023માં બનેલી ઘટનાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : LPG Cylinder Price : નવા વર્ષની ભેટ, પહેલા દિવસે કોમર્શિયલ ગેસ આટલો સસ્તો થયો.. જાણો નવા ભાવ