યુદ્ધના ભણકારા! ઈરાન પર 24 કલાકમાં બીજો મોટો હુમલો, હવે આ સ્થળને બનાવ્યું નિશાન, સર્જ્યો વિનાશ..

by kalpana Verat
Air strike in the night against Iranian military industries

News Continuous Bureau | Mumbai

  • ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનો વિવાદ ફરી એકવાર વધતો જોવા મળી રહ્યો છે. 
  • છેલ્લા 24 કલાક દરમિયાન ઈરાનમાં બીજી વખત મોટો હુમલો થયો છે અને આ વખતે સીરિયા-ઈરાક બોર્ડર પાસે ઈરાનમાં ટ્રકોના કાફલાને નિશાન બનાવીને હવાઈ હુમલો કરવામાં આવ્યો છે. 
  • પ્રાપ્ત માહિતી અનુસાર સીરિયા-ઈરાક બોર્ડર એરસ્ટ્રાઈકમાં 6 ટ્રકો પર બોમ્બ ફેંકવામાં આવ્યા છે. આમાં ઘણો વિનાશ થયો છે. 
  • જોકે આ હુમલામાં કેટલા લોકો માર્યા ગયા તેની કોઈ માહિતી સામે આવી નથી. 
  • આરબ મીડિયાએ રવિવારે રાત્રે અહેવાલ આપ્યો હતો કે સીરિયા-ઇરાક સરહદ પર અલ-કૈમ ક્રોસિંગ નજીક એક અજાણ્યા વિમાને ઇરાની ટ્રકોના કાફલા પર હુમલો કર્યો છે. 
  • ઉલ્લેખનીય છે કે આ પહેલા રવિવારે પણ ઈરાનના ઈસ્ફહાન શહેરમાં એક સૈન્ય મથક પર ડ્રોન હુમલો થયો હતો.

આ સમાચાર પણ વાંચો: લેન્ડિંગ પહેલા ઈમરજન્સી ગેટ ખોલવાનો પ્રયાસ કરનાર પેસેન્જર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More