ફરી એકવાર કચ્છની ધરા ધ્રુજી…  વહેલી સવારે અનુભવાયા  ભૂકંપના આંચકા, આટલી હતી તીવ્રતા 

by kalpana Verat
પ્રશાંત મહાસાગરમાં અનુભવાયા ભૂકંપના આંચકા, તીવ્રતા એટલી બધી હતી કે જાહેર કરાઈ સુનામીની ચેતવણી

News Continuous Bureau | Mumbai

આજે સવારે ગુજરાતના કચ્છ જિલ્લામાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 

ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ  (ISR) એ આ જાણકારી આપી. 

સવારે 6.38 વાગ્યે 4.2ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો અને તેનું કેન્દ્ર કચ્છના દુધઇ ગામથી 11 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં હતું.

જોકે સદનસીબે ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયું નથી. 

આ સમાચાર પણ વાંચો :ચોંકાવનારા સમાચાર : ઓડિશાના આરોગ્ય મંત્રી નબા કિશોર દાસની, પોલીસ અધિકારી દ્વારા ગોળી મારીને હત્યા

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More