News Continuous Bureau | Mumbai
All Party Meeting:
- કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે.
- આ બજેટ પહેલા કેન્દ્ર સરકારે બજેટ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક બોલાવી છે.
- સરકારે તમામ પક્ષોને આજે 11.30 વાગ્યે ચર્ચામાં ભાગ લેવાની અપીલ કરી છે.
- ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીના બીજા કાર્યકાળનું આ વચગાળાનું બજેટ છે. જેમાં સરકાર આગામી નાણાકીય વર્ષ માટે પોતાના એજન્ડા રજૂ કરશે.
- આ ઉપરાંત સરકાર રાજકીય પક્ષોને તેના મુદ્દાઓની માહિતી પણ આપશે.
આ સમાચાર પણ વાંચો : Lemon water :ખાલી પેટ લીબું પાણી પીવાના આ છે અદ્ભુત ફાયદાઓ, એક અઠવાડિયા સુધી અજમાવો..
Join Our WhatsApp Community