Earthquake : વહેલી સવારે લદ્દાખમાં અનુભવાયા ભૂકંપના આંચકા, તીવ્રતા એટલી હતી કે લોકો ગભરાહટ માં ઘરની બહાર દોડ્યા..

by kalpana Verat
Earthquake Earthquake of 3.4 magnitude strikes Ladakh

News Continuous Bureau | Mumbai

Earthquake : 

  • દેશના દક્ષિણમાં કારાકોરમ પર્વતો અને હિમાલય પર્વતોની વચ્ચે સ્થિત લેહ-લદ્દાખમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. 
  • ભૂકંપની તીવ્રતા ભૂકંપ રિક્ટર સ્કેલ પર 3.4 માપવામાં આવી છે.
  • ભૂકંપનું કેન્દ્ર 5 કિમીની ઊંડાઈએ હતું અને આંચકા 35.27 અક્ષાંશ અને 75.40 રેખાંશ પર આવ્યા હતા.
  • જોકે ભૂકંપના કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું છે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.
  • ઉલ્લેખનીય છે કે વર્ષ 2024 ના પહેલા મહિનામાં દેશના ઘણા રાજ્યોમાં ભૂકંપ આવ્યા છે

આ સમાચાર પણ વાંચો : All Party Meeting: આવતીકાલથી બજેટ સત્ર થશે શરૂ, બજેટ પહેલા કેન્દ્રએ બોલાવી સર્વપક્ષીય બેઠક; તમામ પક્ષોને કરી આ અપીલ..

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More