All Party Meeting: આવતીકાલથી બજેટ સત્ર થશે શરૂ, બજેટ પહેલા કેન્દ્રએ બોલાવી સર્વપક્ષીય બેઠક; તમામ પક્ષોને કરી આ અપીલ..

by kalpana Verat
All Party Meeting Ahead of Budget session, govt calls all-party meeting today

News Continuous Bureau | Mumbai

All Party Meeting: 

  • કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે. 
  • આ બજેટ પહેલા કેન્દ્ર સરકારે બજેટ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક બોલાવી છે. 
  • સરકારે તમામ પક્ષોને આજે 11.30 વાગ્યે ચર્ચામાં ભાગ લેવાની અપીલ કરી છે.
  • ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીના બીજા કાર્યકાળનું આ વચગાળાનું બજેટ છે. જેમાં સરકાર આગામી નાણાકીય વર્ષ માટે પોતાના એજન્ડા રજૂ કરશે. 
  • આ ઉપરાંત સરકાર રાજકીય પક્ષોને તેના મુદ્દાઓની માહિતી પણ આપશે.

આ સમાચાર પણ વાંચો : Lemon water :ખાલી પેટ લીબું પાણી પીવાના આ છે અદ્ભુત ફાયદાઓ, એક અઠવાડિયા સુધી અજમાવો..

 

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More