Taliban : તાલિબાને કાબુલમાં પ્રાદેશિક સંમેલનનું કર્યું આયોજન, ભારત સહિત આ 10 દેશોએ લીધો ભાગ..

by kalpana Verat
Taliban India among 11 countries including China, Pakistan to participate in Taliban-convened meeting

News Continuous Bureau | Mumbai

  Taliban : 

  • અફઘાનિસ્તાનના કાબુલમાં સોમવારે તાલિબાન દ્વારા એક બેઠક બોલાવવામાં આવી હતી. 
  • મીડિયા અનુસાર, આ બેઠકનો હેતુ પરસ્પર સહયોગને પ્રોત્સાહન આપવાનો હતો. જેને તાલિબાન શાસનના કાર્યવાહક વિદેશ મંત્રી અમીર ખાન મુત્તકીએ સંબોધિત કરી હતી.
  •  તેમણે તાલિબાન સરકાર પર લાદવામાં આવેલા નિયંત્રણો હટાવવાની પણ માંગ કરી હતી.
  • આ બેઠકમાં ભારત, કઝાકિસ્તાન, તુર્કી, રશિયા, ચીન, ઈરાન, પાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન, ઈન્ડોનેશિયા અને કિર્ગિસ્તાનએ ભાગ લીધો હતો.

આ સમાચાર પણ વાંચો : Hemant Soren: ઝારખંડના સીએમ હેમંત સોરેન લાપતા, તપાસ એજન્સી ઇડીએ જપ્ત કરી BMW કાર, એરપોર્ટ પર એલર્ટ..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More