News Continuous Bureau | Mumbai
Amitabh Bachchan :
- બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે.
- તેમને મુંબઈ સ્થિત કોકિલા બેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
- ચાહકો બિગ બીની તબિયતને લઈ ખૂબ પરેશાન છે પરંતુ હાલમાં બિગ બી એકદમ સ્વસ્થ છે.
- ઉલ્લેખનિય છે કે અમિતાભ બચ્ચનનો ઘણો મોટો ફેન ફોલોઈંગ છે અને તેમના ચાહકો તેમની એક ઝલક મેળવવા માટે ઉત્સુક રહે છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Metro One Sale: દેવામાં ડૂબેલા અનિલ અંબાણીને રાહત, મળશે અધધ 4000 કરોડ; પરંતુ આ મોટો પ્રોજેક્ટ હાથમાંથી જશે