Arvind Kejriwal ED Case : CM અરવિંદ કેજરીવાલની લિકર પોલિસી કેસમાં ધરપકડના દાવા વચ્ચે EDએ કરી સ્પષ્ટતા.. તપાસ એજન્સીએ આપ્યું આ નિવેદન..

by kalpana Verat
Arvind Kejriwal ED Case ED may issue fresh summons to Delhi CM Arvind Kejriwal in excise policy case

News Continuous Bureau | Mumbai

Arvind Kejriwal ED Case : 

  • મીડિયા રિપોર્ટ્સ મુજબ AAPએ દાવો કર્યો છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ લિકર પોલિસી કેસમાં ઇડી ધરપકડ કરી શકે છે.
  • જોકે ઇડીએ કેજરીવાલની ધરપકડ કરવાના AAPના દાવાને અફવા ગણાવી છે.
  • સાથે જ સ્પષ્ટતા કરી છે કે આજે ન તો કેજરીવાલની પૂછપરછ કરવામાં આવશે અને ન તો તેમની ધરપકડ કરવામાં આવશે. 
  • હાલ તપાસ એજન્સી કેજરીવાલના જવાબની તપાસ કરી રહી છે. આ પછી, દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં પૂછપરછ માટે ચોથી નોટિસ મોકલવામાં આવશે.
  • ઉલ્લેખનીય છે  કે ઇડીએ છેલ્લા બે સપ્તાહમાં ત્રણ સમન્સ જારી કર્યા છે પરંતુ તેઓ હાજર થયા નહોતા.. 

આ સમાચાર પણ વાંચો :  Iran Blast : ફરી વધશે તણાવ.. ઈરાનમાં હીરો ગણાતા આ પૂર્વ સૈન્ય વડાની કબર પાસે થયા બે જોરદાર બ્લાસ્ટ, 105 લોકોના મોત, અનેક ઘાયલ..

 

Join Our WhatsApp Community