Ayodhya : અયોધ્યા રામ મંદિરમાં ભગવાનની પ્રાણ-પ્રતિષ્ઠા કરનાર આચાર્ય દેવલોક પામ્યા, પ્રાણ પ્રતિષ્ઠા સમયે 121 પૂજારીઓનું કર્યુ હતુ નેતૃત્વ..

by kalpana Verat
Ayodhya Chief Priest Laxmikant Dixit, Who Officiated Pran Pratishtha Ceremony At Ram Temple, Ayodhya, Passes Away

  News Continuous Bureau | Mumbai

 Ayodhya :

  • અયોધ્યામાં રામ લલ્લાનો અભિષેક કરનાર પંડિત લક્ષ્મીકાંત દીક્ષિત દેવલોક પામ્યા છે. 
  • તેમણે 86 વર્ષની વયે વારાણસીમાં અંતિમ શ્વાસ લીધા. 
  • કહેવામાં આવી રહ્યું છે કે લક્ષ્મીકાંત દીક્ષિત લાંબા સમયથી ગંભીર બીમારીથી પીડિત હતા. 
  • પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતે જાન્યુઆરીમાં, અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂજામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. 
  • આચાર્ય લક્ષ્મીકાંતની ગણના કાશીમાં યજુર્વેદના મહાન વિદ્વાનોમાં થતી હતી.

આ સમાચાર  પણ વાંચો : Thane Fire : થાણેના અર્જુન ટાવરમાં ફાટી નીકળી ભીષણ આગ,   આકાશમાં ઉપર સુધી જોવા મળ્યો કાળો ધુમાડો

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More