NEET Paper Leak Case 2024: NEET પેપર લીક કેસમાં કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી! ઉચ્ચસ્તરીય સમિતિની કરી રચના, આટલા મહિનામાં સોંપશે રિપોર્ટ

by kalpana Verat
NEET Paper Leak Case 2024 Govt sets up 7-member reform panel

  News Continuous Bureau | Mumbai

NEET Paper Leak Case 2024: 

  • NEET પેપર લીકના આક્ષેપો વચ્ચે આ મામલામાં  કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરી છે. 
  • શિક્ષણ મંત્રાલયે પરીક્ષાઓને પારદર્શક અને ન્યાયી બનાવવા માટે નિષ્ણાતોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. 
  • આ સમિતિ પરીક્ષા પ્રક્રિયાઓને સુધારવા, ડેટા સુરક્ષા પ્રોટોકોલ અને NTAના માળખામાં સુધારો કરવા પર કામ કરશે. 
  • આ કમિટી 2 મહિનામાં પોતાનો રિપોર્ટ શિક્ષણ મંત્રાલયને સોંપશે.

આ સમાચાર  પણ વાંચો :  Bihar Bridge Collapse : બિહારમાં વધુ એક પુલ ધરાશાયી, ગણતરીના મિનિટમાં બ્રિજ નદીમાં સમાયું; જુઓ વિડીયો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More