News Continuous Bureau | Mumbai
Ayodhya Railway Station :
- અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન આગામી 22 જાન્યુઆરીએ થશે. આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
- દરમિયાન રામ મંદિરના ઉદ્ઘાટન અયોધ્યા જંકશન રેલવે સ્ટેશનનું નામ હવે બદલી દેવામાં આવ્યું છે.
- હવેથી અયોધ્યા રેલવે સ્ટેશનનું નામ અયોધ્યા ધામ રહેશે.
- ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બે દિવસ પહેલા સ્ટેશનનું નામ અયોધ્યાધામ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જે બાદ નિર્ણય લેવામાં આવ્યો છે.
- રેલવે વિભાગના આ નિર્ણયથી રામ ભક્તોમાં ખુશીનો માહોલ છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઇમાં 11 જગ્યાએ બોમ્બ મુક્યા છે.. RBI ને ધમકીભર્યો ઈમેલ કરનારા વડોદરામાંથી ઝડપાયાં.. આટલા લોકોની ધરપકડ.. જાણો વિગતે..
Join Our WhatsApp Community