Vijayakanth Death: વધુ એક અભિનેતાએ દુનિયાને કહ્યું અલવિદા, જેઓ રહી ચૂક્યાં છે DMDK પાર્ટીના ચીફ, થયો હતો કોરોના

by kalpana Verat
Vijayakanth Death Actor and DMDK Chief Captain Vijayakanth passes away

News Continuous Bureau | Mumbai

Vijayakanth Death: 

  • તમિલ અભિનેતા, રાજકારણી અને DMDK પાર્ટીના પ્રમુખ કેપ્ટન વિજયકાંતનું આજે નિધન થયું છે. 
  • કોવિડ પોઝિટિવ આવ્યા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
  • તબીબી સ્ટાફના શ્રેષ્ઠ પ્રયાસો છતાં 28 ડિસેમ્બર 2023ના રોજ સવારે તેમનું અવસાન થયું.
  • વિજયકાંતે લગભગ 154 ફિલ્મોમાં કામ કર્યું. આ પછી તેઓ રાજકારણમાં આવ્યા. તેમણે DMDK પાર્ટીની સ્થાપના કરી હતી. 

આ સમાચાર પણ વાંચો : Bus Accident : મધ્યપ્રદેશમાં યાત્રિકોથી ભરેલી બસમાં ભીષણ આગ, આટલા લોકો જીવતા ભૂંજાયા.. મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો શોક

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More