Ayodhya Railway Station : રામનગરીની વધશે ગરિમા…! રેલવેએ બદલ્યું અયોધ્યા જંક્શનનું નામ, હવે આ નામથી ઓળખાશે રેલવે સ્ટેશન…

by kalpana Verat
Ayodhya Railway Station Ayodhya Railway station in Uttar Pradesh renamed Ayodhya Dham Junction

News Continuous Bureau | Mumbai

Ayodhya Railway Station : 

  • અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન આગામી 22 જાન્યુઆરીએ થશે. આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 
  • દરમિયાન રામ મંદિરના ઉદ્ઘાટન અયોધ્યા જંકશન રેલવે સ્ટેશનનું નામ હવે બદલી દેવામાં આવ્યું છે.
  • હવેથી અયોધ્યા રેલવે સ્ટેશનનું નામ અયોધ્યા ધામ રહેશે.
  • ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બે દિવસ પહેલા સ્ટેશનનું નામ અયોધ્યાધામ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જે બાદ નિર્ણય લેવામાં આવ્યો છે.
  • રેલવે વિભાગના આ નિર્ણયથી રામ ભક્તોમાં ખુશીનો માહોલ છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઇમાં 11 જગ્યાએ બોમ્બ મુક્યા છે.. RBI ને ધમકીભર્યો ઈમેલ કરનારા વડોદરામાંથી ઝડપાયાં.. આટલા લોકોની ધરપકડ.. જાણો વિગતે..

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More