Bangladesh Crisis : બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ નવું પગલું ભરવાની તૈયારીમાં, હવે યુનુસને પણ હાંકી કાઢશે

by kalpana Verat
Bangladesh Crisis Students ready to take the chance, Yunus tells FT on formation of new political party

News Continuous Bureau | Mumbai

Bangladesh Crisis : 

  • બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીનાને સત્તાભ્રષ્ટ કર્યા પછી હવે દેશના વિદ્યાર્થી નેતાઓ નવો રાજકીય પક્ષ રચવાની તૈયારીમાં છે. 
  • બુધવારે એક કાર્યક્રમ યોજી તેઓ નવી પાર્ટી લૉન્ચ કરશે જેમાં તેઓ પોતાના નેતાને રાષ્ટ્રીય તખ્ત સોંપશે. 
  • બીજી તરફ મહોમ્મદ યુનુસે કહ્યું છે કે, હવે તેઓને રાજકારણમાં રહેવાની કોઈ ઇચ્છા નથી.

આ સમાચાર પણ વાંચો: US Indian firms Ban : ઈરાન સાથે કામ કરવું આ 4 ભારતીય કંપનીઓને પડ્યું ભારે, અમેરિકાએ લગાવ્યા પ્રતિબંધો..

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More