Kolkata earthquake: કોલકાતામાં વહેલી સવારે 5.1ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ

by kalpana Verat
Kolkata earthquake 5.1 magnitude quake hits Bay of Bengal, tremors felt in Kolkata

News Continuous Bureau | Mumbai

Kolkata earthquake: 

  • પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા.
  • ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી હતી.
  • ભૂકંપનું કેન્દ્ર બંગાળની ખાડીમાં હતું અને તેની ઊંડાઈ 91 કિલોમીટર હતી.
  • ભૂકંપના ભારે આંચકાને કારણ લોકોએ ઘરની બહાર દોટ મૂકી હતી.
  • ચાલુ વર્ષે 8 જાન્યુઆરીએ પણ કોલકાતામાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા

આ સમાચાર પણ વાંચો: RBI એ ન્યૂ ઈન્ડિયા કો-ઓપ બેન્કના ગ્રાહકોને મોટી રાહત આપી, જમા ખાતામાંથી 25,000 રૂપિયા સુધી ઉપાડવાની આપી મંજૂરી

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More