Sonia Gandhi Health: સોનિયા ગાંધીની તબિયત લથડી! દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં કરાયા દાખલ; જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય..

by kalpana Verat

  News Continuous Bureau | Mumbai

Sonia Gandhi Health: 

  • રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત અચાનક બગડી ગઈ છે.
  • મીડિયા રિપોર્ટ મુજબ ગુરુવારે તેમને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
  • હાલ કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાની સારવાર ડોક્ટરોની દેખરેખ હેઠળ ચાલી રહી છે. 
  • તેઓ સ્વસ્થ છે અને આજે તેમને રજા આપવામાં આવે તેવી શક્યતા છે. 
  • રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીને સ્વાસ્થ્ય સંબંધિત ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 
  • તમને જણાવી દઈએ કે સોનિયા ગાંધી 78 વર્ષના છે.

આ સમાચાર પણ વાંચો: Sourav Ganguly Car Accident: સૌરવ ગાંગુલીની કારને નડ્યો અકસ્માત, માંડ-માંડ બચ્યા પૂર્વ ક્રિકેટર

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More