New Chief Election Commissioner: નિવૃત થયા રાજીવ કુમાર, મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારે સંભાળ્યો કાર્યભાર; જાણો કેટલો રહેશે કાર્યકાળ..

by kalpana Verat
New Chief Election Commissioner Gyanesh Kumar Takes Charge As Chief Election Commissioner

 News Continuous Bureau | Mumbai

New Chief Election Commissioner:’

  • નવનિયુક્ત મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારે આજે બુધવારે સવારે કાર્યભાર સંભાળ્યો. 
  • ચૂંટણી પંચના સભ્યોની નિમણૂક માટે નવા કાયદા હેઠળ નિયુક્ત થનારા જ્ઞાનેશ કુમાર પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર છે. 
  • તેમનો કાર્યકાળ 26 જાન્યુઆરી, 2029 સુધી રહેશે.  
  • કાયદા મુજબ, મુખ્ય ચૂંટણી કમિશનર અથવા ચૂંટણી કમિશનર 65 વર્ષની ઉંમરે નિવૃત્ત થાય છે અથવા બીજા છ વર્ષ સુધી કમિશનમાં રહી શકે છે. 
  • સોમવારે તેમને નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

આ સમાચાર  પણ વાંચો: જ્ઞાનેશ કુમાર બન્યા નવા મુખ્ય ચૂંટણી કમિશનર, લેશે રાજીવ કુમારની જગ્યા; કોંગ્રેસે ઉઠાવ્યો સખત વાંધો..

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More