News Continuous Bureau | Mumbai
Bangladesh Crisis :
- બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીનાને સત્તાભ્રષ્ટ કર્યા પછી હવે દેશના વિદ્યાર્થી નેતાઓ નવો રાજકીય પક્ષ રચવાની તૈયારીમાં છે.
- બુધવારે એક કાર્યક્રમ યોજી તેઓ નવી પાર્ટી લૉન્ચ કરશે જેમાં તેઓ પોતાના નેતાને રાષ્ટ્રીય તખ્ત સોંપશે.
- બીજી તરફ મહોમ્મદ યુનુસે કહ્યું છે કે, હવે તેઓને રાજકારણમાં રહેવાની કોઈ ઇચ્છા નથી.
આ સમાચાર પણ વાંચો: US Indian firms Ban : ઈરાન સાથે કામ કરવું આ 4 ભારતીય કંપનીઓને પડ્યું ભારે, અમેરિકાએ લગાવ્યા પ્રતિબંધો..
Join Our WhatsApp Community