News Continuous Bureau | Mumbai
Gujarat Police:
- મહારાષ્ટ્રના થાણે જીલ્લાના ભીવંડી ખાતે એક ફ્લેટમાં ડ્રગ્સ ફેક્ટરી ( Drugs factory ) પકડાઈ
- નવ મહીનાથી ભીવંડીમાં ( Bhiwandi ) ડ્રગ્સની ફેકટ્રી ચાલતી હતી.
- ગુજરાત પોલીસે મુંબઈમાં ( Mumbai ) કરી કાર્યવાહી, કુલ 2 ભાઈ ની ધરપકડ.
- 800 કરોડનો મેફેડ્રોન ડ્રગ્સ ( Mephedrone drugs ) માલ કબજે કરાયો
આ સમાચાર પણ વાંચો: Hema malini trolled: વિનેશ ફોગાટ ના ઓલિમ્પિક માં અયોગ્ય ઘોષિત થવા પર એવું તે શું બોલી હેમા માલિની કે થઇ રહી છે સોશિયલ મીડિયા પર ટ્રોલ